રાજ્ય સરકારે હોમ લર્નિંગ અંતર્ગત ધોરણ-3 થી 12ના વિદ્યાર્થીઓ માટે શું કર્યો મહત્વનો નિર્ણય?

Continues below advertisement

રાજ્ય સરકારે હોમ લર્નિંગ અંતર્ગત ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓને ડીડી ગિરનારના માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. તેમનું 22 જુલાઈથી 31 જુલાઈનું સમયપત્રક પણ જાહેર કરી દેવાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram