Surat:ભાજપને મત આપનારને મૂરખ ગણાવતા ધાનાણીના નિવેદન અંગે સુરતની જનતાએ શું કહ્યું?
Continues below advertisement
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપને મત આપનારને મૂરખ ગણાવ્યા છે. આ નિવેદન અંગે સુરતની જનતાએ પોતાનો મત આપ્યો છે. આ અંગે સુરતના મેયર, કાઉન્સિલર સહિતના લોકોએ કહ્યું કે,ગુજરાતની જનતાને મૂરખ ગણાવનારને ઘરે બેસવાનો વારો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Paresh Dhanani Statement Leader Of Opposition Himali Boghawala Janata ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV