બાળકોના વેક્સિનેશન અંગે મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને શું આપી માહિતી?

Continues below advertisement

બાળકોના વેક્સિનેશન અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને વેક્સિન અપાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram