પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા મુદ્દે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન?

Continues below advertisement
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાની કોઇ શક્યતા નહીં.  પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા મુદ્દે નીતિન પટેલે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવા અંગે કોઇ વિચારણા નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram