રેસિડેન્ટ તબીબોની હડતાળને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન?
Continues below advertisement
કોરોના કાળના અત્યાર સુધીના સમયને બોન્ડના સમયમાં ગણવાની માંગ સાથે છેલ્લા ચાર દિવસથી ડૉક્ટરો હડતાલ પર ઉતર્યા છે. ત્યારે આરોગ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત ડૉક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી માંગને ગેરકાયદે ગણાવી કામે લાગી જવા અપીલ કરી હતી. એટલું જ નહીં નીતિન પટેલે તબીબોને બોન્ડના નિયમો યાદ કરાવ્યા હતા અને કહ્યું હતું કે, સરકાર મુકે એ હોસ્પિટલમાં તબીબો કામ કરે અથવા નિયમ પ્રમાણે 40 લાખ રૂપિયા જમા કરાવે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Strike World News Deputy Chief Minister Nitin Patel Resident Doctors ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live