પોરબંદરના વેપારીઓની શું છે માંગ?, લોકડાઉનની કેવી છે અસર ?
Continues below advertisement
પોરબંદરમાં લોકડાઉનના કારણે વેપારીઓની હાલત કથળી છે. બે અઠવાડીયાથી તમામ દુકાનો બંધ છે. જેના કારણે ધંધા-રોજગાર પર ગંભીર અસર થઈ છે. વેપારીઓએ દુકાન ખોલવા માટે સરકાર પાસે મંજૂરી માંગી છે.
Continues below advertisement