ડ્રાઇવિંગ ટેસ્ટ માટે શું આવ્યા રાહતના સમાચાર, માર્ગ-પરિવહન મંત્રાલયે શું કર્યો નિર્ણય?જુઓ વિડીયો

Continues below advertisement

ડ્રાઇવિંગ ટેસ્ટ (driving test) માટે RTOના ધક્કા ખાતા લોકો માટે રાહતના સમાચાર છે. માર્ગ-પરિવહન (Ministry of Road Transport) અને અધિકૃત મંત્રાલયે અધિકૃત ડ્રાઇવિંગ સેંટર માટે નવા નિયમો બનાવ્યા છે. માન્યતા પ્રાપ્ત ડ્રાઇવિંગ સેંટરમાં હાઇ કોલિટી ડ્રાઇવિંગ ટેસ્ટ પૂરો પાડવામાં આવશે. નવા નિયમો 1 જુલાઈથી અમલી બનશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram