રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ ? બે મીનિટમાં જાણો દિવસભરના 10 મહત્વના સમાચાર

Continues below advertisement

- સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે રાજ્યમાં ઓક્સિજનનો વપરાશ વધ્યો. અગાઉ 200થી 250 ટન વપરાશની સામે અત્યારે 600 ટન ઓક્સિજનનો વપરાશ..

- અમદાવાદ શહેરમાં કોરોનાની નિરંકુશ સ્થિતિ, સિવિલમાં દર્દીને ભરતી થવા માટે અંદાજે દોઢ કલાકનું વેઈટિંગ. સિવિલ હોસ્પિટલોમાં  2 હજાર 68 બેડ વધુ ઉભા કરાયા..વેઇંટિંગ હોવાથી દર્દીની એમ્બ્યુલન્સમાં જ સારવાર..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram