Cyclone Tauktae: કેટલે પહોંચ્યુ તોફાન,શું છે સ્થિતિ?, જુઓ વીડિયો

Continues below advertisement

તૌકતે વાવાઝોડું(Hurricane Taukt) ધીમે ધીમે હવે ગુજરાત(Gujarat) તરફ આગળ વધી રહ્યું છે.તૌકતે વાવાઝોડું ઊના(Una)થી 134 કિમી દૂર છે. સાથે જ આજે દરિયાકિનારાના વિસ્તારોને એલર્ટ(Alert) કરી દેવાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram