સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાને લઇને શું આવ્યા મોટા સમાચાર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2021 04:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિક્ષણ વિભાગના પરિપત્ર બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. કોરોના સંક્રમણના કારણે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. જે બાદ યુનિવર્સિટીઓ પણ પરીક્ષા મુલતવી રાખી રહી છે. એવામાં હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 15 જૂન અને 21મી જૂનથી યોજાનાર પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. હવે ઓનલાઇન પરીક્ષા કઇ રીતે લેવી તે અંગે યુનિવર્સિટી સિંડિકેટ મેમ્બરો અને વિવિધ વિભાગના ડીન સાથે બેઠક કર્યા બાદ નિર્ણય લેવાશે