રાજ્યમાં ડ્રગ્સ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું આપ્યું નિવેદન?,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
રાજ્યમાં ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ડ્રગ્સને કારણે બરબાદ થતા યુવા ધનને અટકાવવા સરકાર પ્રયત્નશીલ છે. ડ્રગ્સને રવાડે ચડેલા લોકોને સરકાર સાચા માર્ગે દોરવા માગે છે તેવું ગૃહરાજ્યમંત્રીએ નિવેદન આપ્યું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram