કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદન અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું આપી પ્રતિક્રીયા?
abp asmita
Updated at:
01 Nov 2021 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદનને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ પહેલી વખત નથી, કોંગ્રેસ હંમેશા ગુજરાતનું અપમાન કરતી આવી છે.