માતા-પિતાની મંજૂરી વિના થતા કોર્ટ મેરેજ અટકાવવા કોગ્રેસના ક્યા ધારાસભ્યએ કરી માંગ?
Continues below advertisement
સિદ્ધપુરના કોગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કોર્ટ મેરેજ અટકાવવા વિવાદાસ્પદ માંગ કરી હતી. ચંદનજી ઠાકોરે માતા-પિતાની મંજૂરી વિના થતા કોર્ટ મેરેજ અટકાવવાની માંગ કરી હતી. આગામી વિધાનસભા સત્રમાં ચંદનજી ઠાકોર મુદ્દો ઉઠાવશે. તેમણે આ મામલે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો હતો.
Continues below advertisement