નગરપાલિકામાં કેમ હાર્યા તેવો સવાલ કરતા કોગ્રેસના ક્યા ધારાસભ્યએ કરી ગાળાગાળી, ઓડિયો વાયરલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કૉંગ્રેસમાં ખટરાગ શરુ થયો હતો. કાર્યકર્તાએ કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલને મેણા-ટોણાં માર્યા હતા. ધારાસભ્ય નિરંજન પટેલ અને કૉંગ્રેસ કાર્યકર્તા વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. abp અસ્મિતા વાયરલ ક્લિપની પુષ્ટી કરતું નથી.