રૂપાણી સરકારના આ મંત્રીની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા, જુઓ વીડિયો

Continues below advertisement

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની તબિયત લથડતા તેમને મોડી રાત્રે ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓ 13 તારીખે કોરોનાથી સંક્રમિત થયા હતા.  તેઓ ઘરે જ આઇસોલેટ થઇને સારવાર લઇ રહ્યા હતા. ગઈકાલે રાત્રે તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તબિયત સ્થિર છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram