માસ્ક, હેલ્મેટ અંગે પોલીસ ટાર્ગેટ પુરો કરવા લોકોને હેરાન કરતી હોવાનો ક્યા ધારાસભ્યએ લગાવ્યો આરોપ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભરૂચના જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ પોલીસની કામગીરી સામે રજૂઆત કરી હતી. તેમણે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખીને રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે માસ્ક અને હેલ્મેટ મુદ્દે સ્થાનિકોને પોલીસ ટાર્ગેટ પૂરો કરવા હેરાન કરી રહી છે. સ્થાનિક ખેડૂતો અને ગરીબ માણસોને રોકી પોલીસ દંડ ફટકારે છે.