Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ક્યા ધારાસભ્યોને બનાવવામાં આવ્યા કેબિનેટ મંત્રીઓ?

Continues below advertisement

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી,  જીતુભાઈ વાઘાણી,  ઋષિકેશ પટેલ,  પૂર્ણેશ મોદી અને રાઘવજી પટેલકનુભાઈ દેસાઈકિરિટસિંહ રાણાનરેશ પટેલપ્રદીપ પરમાર અને અર્જુનસિંહ ચોહાણે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા હતા 10 કેબિનેટ કક્ષાના મંત્રી બન્યા હતા. હર્ષ સંઘવીજગદીશ પંચાલબ્રિજેશ મેરજાજીતુ ચૌધરી અને મનીષા વકીલે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. આ પાંચેય રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા.

મુકેશ પટેલનિમિષા સુથારઅરવિંદ રૈયાણીકુબેર ડિંડોર અને કીર્તિસિંહ વાઘેલાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. ગજેન્દ્રસિંહ પરમારરાઘવજી મકવાણાવિનુ મોરડિયા અને દેવાભાઈ માલમે એક સાથે ગુજરાતીમાં શપથ લીધા. આ ચારેય નેતા રાજ્યકક્ષાના મંત્રી બન્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram