Gujarat Budget Session 2021: WHOએ પણ કોરોના કાળમાં ગુજરાતે કરેલી કામગીરીની પ્રશંસા કરી
Continues below advertisement
બજેટ રજૂઆત કરતા નીતિન પટેલે કહ્યું કે પીએમ મોદીએ ખુદ કોરોનાની વેક્સીન લઈને દેશને પ્રેરણા પૂરી પાડી. કોરોનાની મહામારીમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ. કોરોનાકાળમાં તમામ આરોગ્ય અધિકારીઓની કામગીરી પ્રશંસનીય રહી.
Continues below advertisement