શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ કોણ બન્યા?
Continues below advertisement
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને ગુજરાતમાં શ્રીરામ જન્મભૂમિ નિધી સમર્પણ સમિતિની ગુજરાતના અધ્યક્ષ ગોવિંદભાઇ ધોળકીયા બન્યા. રામ મંદિરના નિર્માણ માટે 44 દિવસમાં દાન એકત્રિત કરવા માટે અભિયાન શરૂ કરાશે.
Continues below advertisement