ભિખુભાઈ દલસાણિયાને બિહાર ભાજપ સંગઠનના મહામંત્રી તરીકેની સોંપાઈ જવાબદારી,જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રીને ભિખુભાઈ દલસાણિયાને બિહાર ભાજપ સંગઠનના મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાતમાં તેઓ લાંબા સમય સુધી કાર્યભાર સંભાળી ચુક્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram