સુરતના ગોદાદરા વિસ્તારમાં હત્યાનો બનાવ, દિયરે કરી ભાભીની હત્યા

Continues below advertisement

સુરતના ગોદાદરા વિસ્તારમાં રહેતા વ્યક્તિએ પોતાના ભાભીની હત્યા કરી હતી. દિયરે ભાઈ-ભાભીથી અલગ રહેવાની જીદમાં હત્યાનો બનાવ બન્યો હતો. બાદમાં આરોપી દિયર જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram