અલ્પેશ ઠાકોરને ટિકિટ ન આપવા કોણે કરી માંગ?, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
16 Oct 2021 01:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભા ચૂંટણીને એક વર્ષ બાકી છે. ત્યારે હમણાંથી જ ટિકિટ માટે દાવેદારી શરુ થઇ છે. પાટણમાં વરણા ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજે શાસ્ત્ર પૂજાનું આયોજન કર્યું હતું. અહીં ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર હાજર રહયા હતા. તેઓએ અલ્પેશ ઠાકોરને ટિકિટ ન આપવા માંગ કરી છે.