કોણ બનશે સરપંચ?: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યની આઠ હજાર 684 ગ્રામ પંચાયચતોમાં આવતીકાલે મતદાન યોજાશે. કુલ એક કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram