કોણ બનશે સરપંચ?: હિંમતનગરના કાંકણોલમાં કેવો છે વિકાસ, કેટલા કામ છે બાકી?
Continues below advertisement
હિંમતનગરના કાંકણોલ ગામમાં પાંચ વર્ષમાં ઘણા વિકાસના કામ થયા છે. આ અંગે ગ્રામજનોએ કહ્યું કે, ગામમાં સીસીટીવી કેમેરાની સુવિધા કરાઈ છે. સાફ સફાઈની કામગીરી પણ થઈ છે. અહીંયા પાણીની ટાંકીની જરૂર છે.
Continues below advertisement