હું તો લોકો માટે મારો રૂમ પણ આપી દેવા તૈયાર છું, મારે મહિનો અગવડ વેઠવી પડશે તો એ વેઠવાની તૈયારી છે...
Continues below advertisement
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 8 હજાર 152 કેસ નોંધાયા છે. તો વધુ 81 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચ્યો છે. 3 હાજર 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના કાળમાં સ્કૂલોમાં કોરોના સેન્ટર શરૂ કેમ કરાવવામાં નથી આવતા. તે સિવાય ધાર્મિક સંસ્થાઓ પાસે અઢળક ધન છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્વયંસેવકો છે ને આ બધું અત્યારે કામમાં નહીં આવે તો ક્યારે આવશે.
Continues below advertisement