નવસારીમાં તબીબો અને હોસ્પિટલ સંચાલકો કેમ જોવા મળી રહ્યા છે રોષમાં?,જુઓ વીડિયો
Continues below advertisement
નવસારી( Navsari) જિલ્લામાં ઓક્સિજનની અછત સર્જાતા ખાનગી હોસ્પિટલ સંચાલકો નવા દર્દીઓને ભરતી કરવાની ના પાડી રહ્યા છે. અહીં માત્ર બે કલાક ચાલે તેટલો જ ઓક્સિજન છે.અહીં 1200થી વધુ ઓક્સિજનની બોટલની જરૂર સામે માત્ર 20 કે 25 બોટલ મળી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Navsari- Patient Anger Admission Collector Hospital Manager Oxygen. Doctor