અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ વચ્ચે મામલો કેમ ગરમાયો?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમરેલી જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠકમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. પ્રાથમિક કામો ન થતા હોવાની રજૂઆત કરાઈ હતી. તલાટી મંત્રીને લઈને આ રજૂઆત કરાઈ હતી. જેમાં મામળો ગરમાયો હતો. આ મામલાને શાંત પાડવા માટે પોલીસ બોલાવવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram