ખાંડના ટેકાના ભાવ વધારા મામલે સરકારને કરશે રજૂઆત, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
30 Dec 2021 11:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાંડના ટેકાના ભાવ વધારા મામલે સરકારને કરશે રજૂઆત. રાજ્યમાં 33 ટીડીઓની કરવામાં આવી બદલી. સુરતમાં કબૂતરવાલા પરિવારના પુત્ર પર યુવતી સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લાગ્યો છે. વલસાડની કોલેજમાં ABVPએ કોરોના નિયમ તોડયા. ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણ સાડા 3 ગણું વધ્યું. મહેસાણામાં પેપર લીક થયાની ઘટના સામે આવી. દાહોદમાં દીપડાનો આતંક, યુવાન પર કરાયો હુમલો. વડોદરામાં કેનાલ પાસેથી ગુમ થયેલ આધેડની એક્ટિવા મળી.