રાજ્યમાં હવે જામી રહ્યો છે શિયાળાનો માહોલ, ક્યાં કેટલું છે તાપમાન?
Continues below advertisement
રાજ્યમાં ધીમે ધીમે શિયાળાનો માહોલ જામી રહ્યો છે. 15.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ છે. ઉત્તર પૂર્વથી ઠંડા પવનની અસરથી ઠંડીનો પારો ગગડ્યો છે.
Continues below advertisement