અમૂલ દૂધના ભાવમાં વધારાને લઈ ગૃહિણીઓ શું કહી રહી છે ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
દેશમાં હાલ લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી બાદ હવે દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે ગુજરાત, મુંબઈ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં રવિવારથી પ્રતિ લીટર 2 રૂપિયા વધારાની જાહેરાત કરી છે. જ્યારે મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં 3 રૂપિયા પ્રતિ લીટર સુધી દૂધના ભાવ વધાર્યા છે.