ફાસ્ટેગ ફરજિયાત કરવાની મુદતમાં એક મહિનાનો કરાયો વધારો, જુઓ વીડિયો

Continues below advertisement
નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર આજથી ફાસ્ટેગ ફરજિયાત થઈ ગયું છે. જો કે, હજુ 30 દિવસ સુધી નિયમમાં થોડી રાહત આપવામાં આવી છે. ટોલ પ્લાઝા પર ટ્રાફિકને જોતા ફાસ્ટેગની મહત્તમ 25 ટકા લેનને હાઈબ્રિડ રાખવામાં આવશે. આ હાઈબ્રિડ લેનમાં 15 જાન્યુઆરી સુધી ફાસ્ટેગની સાથે સાથે કેશથી પણ પેમેન્ટ કરી શકાશે. આ પહેલા 1 ડિસેમ્બર 2019થી ફાસ્ટેગનો ઉપયોગ કરવાની સરકારની યોજના હતી પરંતુ તેની તારીખ લંબાવીને 15 ડિસેમ્બર 2019 કરવામાં આવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram