રાજ્યમાં અંગ્રેજી માધ્યમની નવી સરકારી શાળા શરૂ કરવા કવાયત શરૂ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની નવી સરકારી શાળા(English medium government school) શરૂ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે વાલીઓની આર્થિક સ્થિતિ ખોરવાતા સરકારી શાળામાં વધુ પ્રવેશ થયા છે.
Continues below advertisement