ફટાફટ: 7 અને 8 એપ્રિલે રાજ્યમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

7 અને 8 એપ્રિલે રાજ્યમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું. કોરોના હજુ ગયો નથી. નવા વેરિયંટ આપી દસ્તક. સુરત કોંગ્રેસમાં મોટું ભંગાણ. કોંગ્રેસના આગેવાન જોડાયા ભાજપમાં. સુરત ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ મામલે 16 એપ્રિલે આવશે ચુકાદો, સૌરાષ્ટ્રના માર્કેટમાં કપાસની મબલખ આવક. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી કરાયો વધારો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram