યોગ ભગાવે રોગઃકમરના દુ:ખાવામાં આ આસનો કરવાથી અનેક ફાયદાઓ થશે

Continues below advertisement
શિયાળામાં વહેલી સવારે યોગ કરી શરીરને તંદુરસ્ત બનાવો. મત્સ્યાસન કરવાથી પાચનતંત્ર કાર્યક્ષમ બનશે અને ભૂખ લાગશે. દરેક યોગને વિધિસર કરશો તો જ ફાયદો થશે. દરરોજ સવારે બાબા રામદેવ સાથે યોગ કરો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram