યોગ ભગાવે રોગ: યોગ કરી બનો વ્યસનમુક્ત, પાંચ પ્રાણાયામ નિયમિત કરો
Continues below advertisement
વ્યસનમાંથી કેવી રીતે મુક્ત થવું તેના યોગ આયુર્વેદમાં છે. યોગ શરીરને સ્વસ્થ બનાવશે. દિવ્ય પેય ઉકાળીને પીવાથી ઘણા ફાળદા થાય છે. સો રોગોની દવા પ્રાણાયામ છે. યોગ કરવાથી વ્યસનમુક્ત બનાય છે. પાંચ પ્રાણાયામ નિયમિત કરવા જોઈએ.
Continues below advertisement