યોગ ભગાવે રોગ: દરરોજ યોગ કરો અને બ્લડ પ્રેશર, હ્નદય, કીડનીની સમસ્યાથી મેળવો મુક્તિ
Continues below advertisement
યોગ ભગાવે રોગ: શિયાળામાં દરરોજ સવારે યોગ કરો અને તંદુરસ્ત રહો. દરરોજ યોગ કરીને બ્લડ પ્રેશર, હ્નદય, તણાવ અને કીડનીની સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. કપાલભાતી કરવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. પાંચ મીનિટ અનુલોમ-વિલોમ કરવાથી અનેક ફાયદા થાય છે. પ્રાણાયમ તમામ બીમારીઓ માટે રામબાણ ઈલાજ છે.
Continues below advertisement