યોગ ભગાવે રોગઃ જાણો કેવી રીતે યોગ કેન્સરની બીમારી કરશે દૂર?
Continues below advertisement
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ શરીરને સ્વસ્થ બનાવશે. દરરોજ આસન-પ્રાણાયમ કરો. કેન્સર માટેના કારણો પ્રદૂષણ,ખરાબ જીવનશૈલી, માનસિક તાણ,વ્યસન છે. યોગ આયુર્વેદથી કેન્સર મટશે. લીલા શાકભાજી આરોગો. શાકભાજી-ફળોનું જ્યૂસ પીવો.
Continues below advertisement