યોગ ભગાવે રોગ: યોગ કરવાથી માઈગ્રેનનો દુખાવો દૂર કરી શકાય છે, જુઓ વીડિયો
Continues below advertisement
યોગ કરવાથી માઈગ્રેનનો દુખાવો દૂર કરી શકાય છે. યોગ કરવાથી બ્રેઈન નર્વસ ડિસઓર્ડરથી રાહત મળી શકે છે. માઈગ્રેન પેઈનમાં ભ્રામરી પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. યોગ એ તમામ રોગનું સમાધાન છે. યોગ શરીરને સ્વસ્થ બનાવશે. કપાલભાતિ કરવાથી ફાયદો થાય છે.
Continues below advertisement