યોગ ભગાવે રોગઃ દરરોજ યોગાભ્યાસ કરવાથી બાળકોનો સંપૂર્ણ વિકાસ થશે

Continues below advertisement
દરરોજ યોગાભ્યાસ કરવાથી બાળકોનો સંપૂર્ણ વિકાસ થશે. એક શ્વાસમાં પાંચ અભ્યાસ કરવાથી શરીર તંદુરસ્ત બનશે. સૂર્ય નમસ્કાર કરવાથી બાળકોનું શરીર તંદુરસ્ત રહે છે. દરેક બાળક મંડુકાસન કરશે તો પેટની સમસ્યા નહીં થાય
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram