યોગ ભગાવે રોગઃ સર્વાંગાસન કરવાથી ફેફસાની થતી તકલીફમાં રાહત મળશે
Continues below advertisement
દૂધમાં હળદર મેળવી પીવાથી ઠંડીમાં કફથી મુક્તિ આપશે. સર્વાંગાસન કરવાથી ફેફસાની થતી તકલીફમાં રાહત મળે છે. દરરોજ એક કલાક સુધી યોગાભ્યાસ કરવાથી અનેક ફાયદાઓ થાય છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી અનેક લાભ થાય છે. યોગ કરી અસ્થમા તેમજ ફેફસાના કેન્સર જેવી બીમારીથી મુક્તિ મેળવી શકાય છે.
Continues below advertisement