યોગ ભગાવે રોગઃ ઉંડા શ્વાસ સાથે યોગ કરવાથી કેન્સરમાં ફાયદો થાય છે
Continues below advertisement
Yog Bhagave Rog: ગાયના દૂધમાં રહેલું A-2 તત્વ કેન્સર મટાડે છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી રોગ થાય છે. ઉંડા શ્વાસ સાથે યોગ કરવાથી કેન્સરમાં ફાયદો થાય છે. કપાલભાતિ અને અનુલોમ-વિલોમથી ફાયદો થાય છે. રેડિયેશન કિમો બાદ શીતરી શીત કાર્ય કરવાથી થાય છે ફાયદો. સિદ્ધાસન, સુખાસન અને પદ્માસનમાં બેસી યોગ કરો.
Continues below advertisement