યોગ ભગાવે રોગઃ યોગ કરવાથી કિડનીની સમસ્યાઓ થશે દૂર
Continues below advertisement
તણાવ, હૃદયની તેમજ કીડનીની તકલીફોથી મેળવો છૂટકારો. શિયાળામાં વહેલી સવારે ઉઠી યોગ કરવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. સાત્વિક આહાર જ ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો જોઇએ.
Continues below advertisement