ઝાયડસ કેડિલાએ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટેની માંગી મંજૂરી, કેટલા લોકો પર કરાયું પરીક્ષણ?
Continues below advertisement
ઝાયડસ કેડિલાએ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી માંગી છે. વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ પૂર્ણ કરાયું હોવાનું કેડિલાએ દાવો કર્યો છે. અત્યાર સુધીમાં 28 હજાર લોકો પર ઝાયકોવ-ડી વેક્સિનનું પરીક્ષણ કરાયું હોવાનું ડોક્ટર શર્વિલ પટેલે કહ્યું છે.
Continues below advertisement