બિન અનામત મહિલા ભરતી પ્રક્રિયા વિવાદમાં હાઇકોર્ટે સરકાર અને GPSCને ફટકારી નોટિસ
Continues below advertisement
બિન અનામત મહિલા ભરતી પ્રક્રિયાના વિવાદમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર અને GPSCને નોટિસ જાહેર કરી છે. બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ પરિણામ અને આગળની ભરતી ઉપર રોક લગાવવામાં આવે તેવી દાદ માંગતી અરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ નોટિસ જાહેર કરી હતી.
Continues below advertisement
Tags :
High Court Issues Notice To Govt And GPSC In Non-reserved Women Recruitment Process Controversy