મુંબઇના ભાંડુપમાં ડ્રીમ મોલમાં લાગેલી આગમાં 10નાં મોત, મોલની 400થી વધુ દુકાનો બળીને ખાખ થઇ
Continues below advertisement
મુંબઇના ભાંડુપમાં ડ્રીમ મોલમાં લાગેલી આગમાં 10ના મોત થયા હતા. મુંબઈમાં ડ્રીમ મોલમાં આવેલી સનરાઈઝ હૉસ્પિટલમાં પણ આગ ફેલાઇ હતી. હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી. મોલની ચારસોથી વધુ દુકાનો આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી.
Continues below advertisement