રાજસ્થાનના ચિત્તોડગઢમાં જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10નાં મોત, જુઓ વીડિયો 

Continues below advertisement

રાજસ્થાનના ચિત્તૌડગઢ જિલ્લામાં જીપ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 10 લોકોના મોત થયા છે. અકસ્માતની ઘટના પર વડાપ્રધાન મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતુ. જીપ ટ્રેલર સાથે ટકારાતા ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા. જ્યારે અન્ય લોકોના સારવાર દરમિયાન મોત થયા. જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થતા તેમની સારવાર હાલ હૉસ્પિટલમાં ચાલી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram