રાજસ્થાનના જયપુર શહેરના આમેર કિલ્લા પર વીજળી ત્રાટકી, 11 પર્યટકોના મોત
Continues below advertisement
રાજસ્થાનના (Rajasthan) જયપુર શહેરના (Jaipur) આમેર કિલ્લા (Aamer Fort) પર વીજળી ત્રાટકી હતી. જેમાં 11 પર્યટકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અજમેર સહિત રાજસ્થાનમાં વીજળી પડતાં કુલ 20 લોકોના મૃત્યુ થયા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં (Himachal Pradesh, Uttarakhand) વરસાદે તારાજી સર્જી છે. અહી જમીન ધસી પડવાના બનાવો પણ સામે આવ્યા છે. ગુજરાતમાં (Gujarat) પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખેડૂતોમાં (Farmer) ખુશીની લહેર જોવા મળી હતી.
Continues below advertisement
Tags :
Rajasthan Gujarat News Jaipur Rain Uttarakhand Electricity Farmer ABP ASMITA Himachal Pradesh ABP Live ABP News Live Amer Fort