લોકસભામાં આજે 127મું બિલ પાસ થવાની સંભાવના, શું છે OBC અનામત બિલ?

Continues below advertisement

લોકસભામાં આજે 127માં સંવિધાન સંશોધન બિલ પાસ થવાની શક્યતાઓ છે. ભાજપે સાંસદોને વ્હિપ જાહેર કરીને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે. બિલ પર ચર્ચા કરવા માટે ચાર કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram