ચેકડેમો માટે 350 કરોડની જોગવાઈ. કચ્છના 6 તાલુકામાં સિંચાઈ પુરી પાડવામાં આવશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ચેકડેમો માટે 350 કરોડની જોગવાઈ. કચ્છના 6 તાલુકામાં સિંચાઈ પુરી પાડવામાં આવશે. રશિયા અને યુક્રેનના મહાયુદ્ધની સીધી અસર ડિફેન્સ પર પડી શકે. ઓપરેશન ગંગા હેઠળ નવસારીનો વિદ્યાર્થી વતન પરત ફર્યો. પાર્થે જણાવી આપવીતી. યુક્રેન નાગરિકોને ઢાલ બનાવી રહ્યું હોવાનું રશિયાએ કર્યો આરોપ, રશિયા રહેણાંક વિસ્તારમાં હુમલો ન કરી રહી હોવાનો વ્લાદિમીર પુતિનનો દાવો. વાયુસેના અને એર ઇન્ડિયાના વિમાનમાં 700થી વધુ વિદ્યાર્થીઓની વતન વાપસી થઇ. ભારત સરકારનું ઓપરેશન "ગંગા" પુરજોશમાં. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રક્ષા મંત્રાલયે જાહેર કરી ગાઈડ લાઈન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram