ફટાફટ: બજેટ સત્રના પ્રશ્નોત્તરીકાળમાં માછીમારોના અપહરણ મુદ્દે ચર્ચા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બજેટ સત્રનો આજે પ્રશ્નોત્તરીકાળથી થશે પ્રારંભ. માછીમારોના અપહરણ મુદ્દે થશે ચર્ચા. રાજકોટની નોવા હોટેલમાં યુવતીની હત્યા બાદ યુવકનો આત્મહત્યાનો પ્રયાસ. વાયુસેના અને એર ઇન્ડિયાના વિમાનમાં 700થી વધુ વિદ્યાર્થીઓની વતન વાપસી થઇ. ભારત સરકારનું ઓપરેશન "ગંગા" પુરજોશમાં. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે રક્ષા મંત્રાલયે જાહેર કરી ગાઈડ લાઈન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram